ફ્લોરિન અને પાણી વચ્ચેની રેડોક્ષ પ્રક્રિયા લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $F_2$ એ પ્રબળ ઓક્સિડેશનકર્તા છે. તે $H_2O$ નું $O_2$ અથવા $O_3$ માં ઓક્સિડેશન કરે છે.
$2F_{2(g)} + 2H_2O(l) \rightarrow O_{2(g)} + 4H^+(aq) + 4F^-(aq)$
$3F_{2(g)} + 3H_2O(l) \rightarrow O_{3(g)} + 6H^+(aq) + 6F^-(aq)$

Explore More

Similar Questions

હેલોજનની બંધ વિયોજન એન્થાલ્પીનો સાચો ઘટતો ક્રમ નીચેનામાંથી કયો છે?

નીચેનામાંથી કયો આયોડીનનો સાચો સહસંયોજક ઓક્સાઇડ છે?

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Difficult
View Solution

${}_{92}U^{235}$ ની એનરીચમેન્ટ પ્રક્રિયા દરમિયાન $UF_6$ બનાવવા માટે નીચેનામાંથી કયા પદાર્થનો ઉપયોગ થાય છે?

નીચેની પ્રક્રિયાઓમાં અનુક્રમે નીપજો $(A)$ અને $(B)$ શું છે?
$6 NaOH + 3 Cl_{2} \xrightarrow{\text{ગરમ અને સાંદ્ર}} (A) + \text{આડપેદાશો}$
$2 Ca(OH)_{2} + 2 Cl_{2} \xrightarrow{\text{સૂકું}} (B) + \text{આડપેદાશો}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo